વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જાણો આજનો લૅટ્સ ભાવ
10 ગ્રામ 24 કેરેટ સોનું 543 રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા પર આવી ગયું છે.
May 5, 2026, 18:26 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોનું આજે ₹543 સસ્તું થયું, ₹1.47 લાખ પર આવ્યું. સોના-ચાંદીના ભાવમાં આજે રોજ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 543 રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા તેની કિંમત 1.48 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
જ્યારે એક કિલો ચાંદી 618 રૂપિયા ઘટીને 2.39 લાખ રૂપિયા પર આવી ગઈ છે. સોમવારે તેની કિંમત 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી.

