વેપાર@દેશ: આજે સોનું ₹1168 વધીને ₹1.59 લાખ પર પહોંચ્યું, જાણો ચાંદી કેટલી મોંઘી થઈ ?

1 કિલો ચાંદીનો ભાવ 2,181 રૂપિયા વધીને 2.70 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા તેની કિંમત 2.68 લાખ રૂપિયા પર હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. સોનું આજે ₹1168 વધીને ₹1.59 લાખ પર પહોંચ્યું. આ વર્ષે ₹26 હજાર મોઘું થયું.સોના-ચાંદીના ભાવમાં આજે રોજ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1168 રૂપિયા વધીને 1.59 લાખ રૂપિયા થયો છે.

1 કિલો ચાંદીનો ભાવ 2,181 રૂપિયા વધીને 2.70 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા તેની કિંમત 2.68 લાખ રૂપિયા પર હતી.