વેપાર@દેશ: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજનો લૅટ્સ ભાવ

એક કિલો ચાંદી 2,716 રૂપિયા સસ્તી થઈને 2.30 લાખ રૂપિયા પર આવી ગઈ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 853 રૂપિયા ઘટીને 1.51 લાખ રૂપિયા પર આવી ગયો છે. એક કિલો ચાંદી 2,716 રૂપિયા સસ્તી થઈને 2.30 લાખ રૂપિયા પર આવી ગઈ છે.

સોના-ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો છે. 4 દિવસમાં ચાંદી લગભગ 7 હજાર રૂપિયા અને સોનું 2,500 રૂપિયા સસ્તું થયું છે.