વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો, જાણો આજનો લૅટ્સ ભાવ
1 કિલો ચાંદીનો ભાવ 1,722 રૂપિયા ઘટીને 2.67 લાખ રૂપિયા પર આવી ગયો છે
May 18, 2026, 14:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 1,722 રૂપિયા ઘટીને 2.67 લાખ રૂપિયા પર આવી ગયો છે. આ પહેલા તેની કિંમત 2.69 લાખ રૂપિયા પર હતી.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 389 રૂપિયા ઘટીને 1.58 લાખ રૂપિયા થઈ ગયો છે.

