વેપાર@દેશ: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અચાનક 90 પૈસા વધારો
15 મે કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
May 19, 2026, 12:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા ગત 15 મે, શુક્રવારે જ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ
શહેર નવા ભાવ (રૂપિયા/લિટર) જૂના ભાવ તફાવત (વધારો)
દિલ્હી 98.64 97.77 87 પૈસા
મુંબઈ 107.59 106.68 91 પૈસા
કોલકાતા 109.70 108.74 96 પૈસા
ચેન્નઈ 104.49 103.67 82 પૈસા
મોટા શહેરોમાં ડીઝલના ભાવ
શહેર નવા ભાવ (રૂપિયા/લિટર) જૂના ભાવ (રૂપિયા/લિટર) તફાવત (વધારો)
દિલ્હી 91.58 90.67 91 પૈસા
મુંબઈ 94.08 93.14 94 પૈસા
કોલકાતા 96.07 95.13 94 પૈસા
ચેન્નઈ 96.11 95.25 86 પૈસા

