વેપાર@દેશ: સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 76,000ના સ્તરે કારોબાર, નિફ્ટીમાં કેટલા વધારો ?
કન્ઝ્યુમર ડ્યુરેબલ અને બેન્કિંગ શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે.
Jul 9, 2026, 13:33 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 76,000ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો વધારો છે, તે 24,050ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ અને બેન્કિંગ શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
ઇન્ડેક્સ લેવલ પોઈન્ટ ચેન્જ ટકાવારી ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા) 7138 -142 -1.50%
નિકેઈ (જાપાન) 68181 +1362 +2.04%
હેંગસેંગ (હોંગકોંગ) 24060 -140 -0.61%

