મનોરંજન@મુંબઈ: ફેન્સના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ પોતાની કેટલીક તસવીરો શેર કરી

તમન્ના ભાટિયા કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે
 
મનોરંજન@મુંબઈ: ફેન્સના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ પોતાની કેટલીક તસવીરો સાથે શેર કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાઉથ  ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રીએ પોતાની કેટલીક તસવીરો  શેર કરી. ફેન્સના દિલો પર રાજ કરનાર એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તમન્ના ભાટિયાના લુક વિશે વાત કરીએ તો તે બ્લેક કલરની હેવી સિક્વન્સ સાડીમાં જોવા મળી છે. તમન્ના ભાટિયા કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે.

આ તસવીરોમાં તમન્ના ભાટિયાના ફેસ પર ગ્લો જોઈને ફેન્સ દિવાના થઈ ગયા. તમન્ના ભાટિયાના લુક વિશે વાત કરીએ તો તે બ્લેક કલરની હેવી સિક્વન્સ સાડીમાં જોવા મળી છે, આ તસવીરમાં તે બેકલેસ બ્લાઉઝમાં જોવા મળી છે. તમન્ના ભાટિયા કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે.

લાખો ફેન્સ તમન્ના ભાટિયાની આ તસવીરો પર ખૂબ જ હોટ, સ્ટનિંગ, બ્યૂટીફુલ, સાઉથ ક્વિન, ગોર્જિયસ અને સિઝલિંગ બ્યૂટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. આ પહેલા પણ તમન્ના ભાટિયા અલગ અલગ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.