મનોરંજન@મુંબઈ: બોલિવુડ અને ટીવી એક્ટ્રેસ મૌની રોય તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં

મૌનીએ સટલ મેકઅપ સાથે તેનો લુક કમ્પલીટ કર્યો છે
 
 મનોરંજન@મુંબઈ: બોલિવુડ અને ટીવી એક્ટ્રેસ મૌની રોય તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોનિરોય  વ્હાઈટ સાડીમાં તસવીરો શેર કરી છે. આ સાડીમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગી રહી છે. બોલિવુડ અને ટીવી એક્ટ્રેસ મૌની રોય તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં છે. મૌની રોયે વ્હાઈટ સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

મૌની રોયે વ્હાઈટ સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ વ્હાઈટ એમ્બ્રોઈડરીવાળી સિક્વિન સાડીમાં પરી જેવી સુંદર લાગી રહી છે. 

મૌનીએ આ સાડી સાથે વ્હાઈટ કલરનું હેવી વર્ક સ્ટ્રેપી બ્લાઉઝ પહેર્યું છે. મૌનીએ સટલ મેકઅપ સાથે તેનો લુક કમ્પલીટ કર્યો છે. આ સુંદર સાડીને ફ્લોન્ટ કરતી મૌની કેમેરા સામે કિલર લુક આપતી જોવા મળે છે.