રીપોર્ટ@દેશ: નૌકાદળમાં 1300થી વધુ ખાલી જગ્યાઓની ભરતી, પુરુષ માટે 1092 તથા મહિલાઓ માટે 273 પદ

ભારતીય નૌકાદળ (Indian Navy)માં 1360 થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 
 
સ્પેશ્યલ@દિવસઃ આજે 4 ડિસેમ્બરે “ઇંડિયન નેવી ડે” જાણો ઇતિહાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આ માટેની નોટિફિકેશન 28 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આવેદન કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/ની મુલાકાત લઇ શકો છો.

ભારતીય નૌકાદળની આ ભરતીમાં કુલ 1365 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં પુરુષ માટે 1092 તથા મહિલાઓ માટે 273 જગ્યા ખાલી છે.

પગાર ધોરણ

પ્રથમ વર્ષ - 30,000
બીજું વર્ષ - 33,000
ત્રીજું વર્ષ - 36,500
ચોથું વર્ષ - 40,000

પસંદગી પ્રક્રિયા


ભારતીય નૌકાદળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે 4 વિવિધ રાઉન્ડમાંથી પસાર થવું પડશે

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

    આ રીતે કરો અરજી


     
  • સૌ પ્રથમ ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agniveernavy.cdac.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.


હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઈન ફીની ચુકવણી કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.