જાણો@ટેક: ભારતમાં નેટ ફિલકસમાં પાસવર્ડ શેરીંગ બંધ, હવે મિત્રોને પણ ઉપયોગી નહિ બને

વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ નેટ ફિલકસે એક મોટો ફેસલો લીધો છે
 
જાણો@ટેક: ભારતમાં નેટ ફિલકસમાં પાસવર્ડ શેરીંગ બંધ, હવે મિત્રોને પણ ઉપયોગી નહિ બને

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં નેટ ફિલીકસમા  પાસવર્ડ શેરિંગ માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે.હવે બીજલોકો નહિ કરી શકે કોઈના પર્સનલ નેટનો ઉપયોગ.હોસ્પોટ દ્વરા નેટ શેરિંગ નહિ થઇ શકે. ભારતમાં આજથી પાસવર્ડ શેરીંગ બંધ થઈ જશે. નેટ ફિલકસનાં આ ફેસલાથી બબાલ થવાની સંભાવના છે સાથે સાથે જે નેટ ફિલકસ વિના નથી રહી શકતાં તેમણે સબ સ્ક્રીપ્શન લેવુ જ પડશે.આથી કંપનીનાં એકટીવ સબ સ્ક્રાઈબર વધશે અને આવકમાં પણ વધારો થશે. સતત થઈ રહેલી ખોટ વચ્ચે કંપનીએ પાસવર્ડ શેરીંગ બંધ કરી રહી છે.નેટ ફિલકસન એક એકાઉન્ટનાં પાસવર્ડ શેરીંગથી મિત્રો-સબંધીઓ ઉપયોગ કરી શકતા હતા.જે હવે બંધ થશે સીધા શબ્દોમાં કહીએ તો નેટ ફિલકસ ઈચ્છે છે કે તેના એક એકાઉન્ટનો ઉપયોગ એક જ ઘરનાં અનેક લોકો કરે નહિં કે દોસ્તો અને સબંધીઓ આનુ વેરીફીકેશન કંપની આઈપી એડ્રેસ નેટવર્ક વગેરેનાં માધ્યમથી કરશે. ભારતમાં નેટ ફિલકસના પ્રારંભીક પ્લાનની કિંમત 149 રૂપિયા છે. ટોપ પ્લાનની કિંમત 649 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, જો એક જ એકાઉન્ટનો ઉપયોગ અનેક લોકા કરી રહ્યા છે. તો દર સાત દિવસે એક કોડથી વેરીફીકેશન કરવામાં આવશે આ સિવાય પ્રાયમરી એકાઉન્ટના વાઈ-ફાઈ નેટવર્કથી પણ 31 દિવસોમાં ઓછામાં ઓછુ 1 વખત કનેકટ થવુ પડશે.