ઘટના@UP: 3 દલિત સગીરાઓ પર એસિડ ફેંકાતા સારવાર હેઠળ, કારણ અકબંધ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે યૂપીના ગોંડામાં 3 દલિત બહેનો પર એસિડ ફેંકવામાં આવ્યું છે. ગઇકાલે રાત્રે ત્રણેય સગીર બહેનો ઉપર અજાણ્યા ઇસમોએ એસિડ ફેંક્યુ હતુ. હાલ તેમની સારવાર સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં ચાલી રરી છે. ગઇકાલે રાત્રે તેઓ ઘરમાં રસોઈમાં હતી ત્યારે તેમની પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. બે બહેનો સામાન્ય રીતે ઘાયલ છે જ્યારે
 
ઘટના@UP: 3 દલિત સગીરાઓ પર એસિડ ફેંકાતા સારવાર હેઠળ, કારણ અકબંધ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે યૂપીના ગોંડામાં 3 દલિત બહેનો પર એસિડ ફેંકવામાં આવ્યું છે. ગઇકાલે રાત્રે ત્રણેય સગીર બહેનો ઉપર અજાણ્યા ઇસમોએ એસિડ ફેંક્યુ હતુ. હાલ તેમની સારવાર સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં ચાલી રરી છે. ગઇકાલે રાત્રે તેઓ ઘરમાં રસોઈમાં હતી ત્યારે તેમની પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. બે બહેનો સામાન્ય રીતે ઘાયલ છે જ્યારે એક બહેનના ચહેરા પર એસિડ પડતાં તે સારવાર હેઠળ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર પ્રદેશના ગોંડાના તાજેતરમાં જ મંદિરમાં પૂજારી પર હુમલો કરાયો હતો. તેમની સારવાર કરાઈ રહી છે. આ આ તરફ દલિત સગીર બહેનો પર હુમલો એ ખરેખર ચોંકાવનારી ઘટના છે. સગીર યુવતીઓ ઘરમાં હોય ત્યારે તેમની પર આ પ્રકારનો હુમલો નિંદનીય છે. હુમલો કયા કારણ સર કરાયો છે તે પણ જાણી શકાયું નથી. ત્રણેય બહેનો ગઇકાલે રાત્રે ઘરમાં રસોઈમાં હતી ત્યારે તેમની પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. બે બહેનો સામાન્ય રીતે ઘાયલ છે જ્યારે એક બહેનના ચહેરા પર એસિડ પડતાં ત્રણેયને સારવાર હેઠળ ખસેડાવામાં આવી છે.