ઘટના@ઝારખંડ: પત્નીને નર્સ બનાવવા પતિએ કરી મદદ, નોકરી મળતા પત્નીએ શું કર્યું, જાણો સમગ્ર ઘટના

 
Incident The husband made his wife a nursewhat did the wife do when she got a helperknow the whole incident

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આત્યારના જમાનામાં અદભુત  કિસ્સા સામે આવી રહ્યા છે,જેના વિશે ક્યારેય કલ્પના પણ ના કરી હોય.સર્વ સિક્ષા આભીયાનના કારણે બધાને ભણવાનો સરખો ને સમાન અધિકાર મળ્યો છે.એવામાં કેટલીયના બનવાની ઘટનાઓ બની રહી છે.લોકો ખુબ મહેનત કરીને પોતાના સંતાનોને ભણાવે છે.આવામાં એક નવાઈ લાગે એવી ઘટના સામે આવી છે.આ ઘટના ઝારખંડ રાજયમાં એક વ્યક્તિએ તેની પત્નીને ખુબ મહેનત કરીને ભણવીને નર્સ બનાવવા બાબતની છે.સાહિબગંજ જિલ્લાના બાઝી બઝાર નિવાસી કન્હાઈ પંડિતની કલ્પનાકુમારી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્નીએ અભ્યાસ ચાલુ રાખવાની જીદ પકડતા ક્ધહાઈ પંડિતે પત્નીનું શિબુ સૌરોન જનજાતીય મહાવિદ્યાલયમાં એડમીશન મેળવી પાંચ વર્ષ અભ્યાસ કરાવ્યો બાદ પત્નીએ નર્સ બનવા જીદ કરતા નર્સીંગ કોલેજમાં એડમીશન મેળવી નર્સીંગનો અભ્યાસ પુર્ણ કરાવ્યો.આ દરમિયાન કન્હાઈ પંડિતે અભ્યાસનો ખર્ચની ભરપાઈ કરવા ગુજરાતના વાપીમાં ટ્રેકટર ચલાવી અને મજુરીકામ કરી રૂા.4.50 લાખનો ખર્ચ ઉઠાવ્યો. નર્સીંગના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પત્નીએ સાથે રહેવાનો ઈન્કાર કરતા ના પાડતા પતિ કન્હાઈને અદાલત અને એસ.પી. પાસે ન્યાય માંગ્યો છે. સાથોસાથ પત્ની પાસેથી પોતાનો સરસામાન અને પુત્રનો કબ્જો મેળવવા અદાલતમાં દાદ માંગી છે.