રાજકારણ@દેશ: ગેનીબેન ઠાકોરે ભાજપનાં વખાણ કરી કોંગ્રેસને જબરી શિખામણ આપી, ભાજપના 25 સાંસદો દિલ્હી ગયા

ભાજપના 25 સાંસદો દિલ્હી ગયા
 
રાજકારણ@દેશ: ગેનીબેન ઠાકોરે ભાજપનાં વખાણ કરી કોંગ્રેસને જબરી શિખામણ આપી, ભાજપના 25 સાંસદો દિલ્હી ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ગેનીબેન ઠાકોરે ભાજપનાં વખાણ કરી કોંગ્રેસને જબરી શિખામણ આપી, એકલા હાથે ચૂંટણી જીત્યા એવો ખુદ આડકતરો ઈશારો કરી દીધો.

ચૂંટાયેલા સાંસદો દિલ્હી ગયા, મંત્રીપદ માટે ઘટક દળોએ વધુ ડિમાન્ડ મૂકતા કેટલા ગુજરાતીને ફરી મોદી મંત્રીમંડળમાં સ્થાન મળશે તેને લઈને અજબ ગજબ વાતો થવા લાગી છે.

શાહ માટે સાણંદના બે સેનાપતિની મહેનત રંગ લાવી, ટાર્ગેટ કરતાં વધુ લીડ લાવી આપતા જબરી ચર્ચા જાગી;