રાજકારણ@દેશ: સંસદમાં રાહુલ ગાંધીની ભાજપ સરકારને ઑપન ચેલેન્જ આપ્યો
લખી લો...ગુજરાતમાં તમને હરાવીશું
Jul 2, 2024, 07:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકારણમાં ક્યારેય વિરોધ પક્ષાના નેતાઓ સામ-સામે ચેલેન્જ આપતા હોય છે. રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓને ચેલેન્જ આપ્યો છે. લખીને લઈ લો...ગુજરાતમાં તમને હરાવીશું. રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
રાહુલ બોલ્યા કે, આગામી ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે.