રાજકારણ@દેશ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશ અને સમાજના વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન
વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન
Jul 8, 2024, 07:45 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશનો સારો વિકાસ થયો છે. દેશ અને સમાજના વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન છે.
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરી આ વાત કરી.
શાહ બોલ્યા કે, કડવા પટેલ સમાજે સમાજના વિકાસની સાથેસાથે રાજ્ય અને દેશના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.