ધાર્મિક@દેશ: 19/05/2023 આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ

૧૯ મે ૨૦૨૩, શુક્રવાર

 
રાશિફળઃ કન્યા રાશિના જાતકોને આજે મળી શકે છે અપાર સફળતા, આજનું રાશિફળ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

"સુર્યોદય" - ૬ઃ૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭ઃ૦૫ (મુંબઈ)

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૦૪ - ૭.૪૨
ચલઃ ૧૦.૫૭ - ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ - ૧૪.૧૩
શુભઃ ૧૭.૨૮ - ૧૯.૦૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૬ - ૨૦.૨૮
ચલઃ ૨૦.૨૮ - ૨૧.૫૦
લાભઃ ૨૪.૩૫ - ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ - ૨૮.૪૨
અમૃતઃ ૨૮.૪૨ - ૩૦.૦૪

રાશિ ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
લગ્નજીવન સુખદ રહેશે. ઘરનો કોઇ વિવાદિત મામલો પણ ઉકેલાઇ શકે છે. ખરાબ સંગત અને આદતથી દૂર રહો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રેમ પ્રસંગ વધારે ગાઢ વધશે. વિચારોની દુનિયાથી બહાર આવીને હકીકતનો સામનો કરો. કાર્યક્ષેત્રમાં કામ પ્રત્યે તમારો જોશ અને ઉત્સાહ જળવાયેલો રહેશે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
મકાન, ગાડી વગેરેને લગતી કાગળિયા સંભાળીને રાખો. આજે વેપારમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઇ શકે છે.

"કર્કઃ"(ડ,હ)-

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં. લક્ષ્‍ય પ્રાપ્તિ માટે મહેનત સફળ રહેશે. વેપાર અને કામકાજમાં થોડા મહત્ત્વૂપર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

"સિંહઃ"(મ,ટ)-
સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક રૂપથી આજનો દિવસ વધારે અનુકૂળ નથી. પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવી શકે છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વેપાર વધારવા માટે નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત છે. પરિવારમાં એકબીજા સાથે તાલમેલ ઉત્તમ જળવાયેલું રહેશે.

"તુલાઃ"(ર,ત)-
પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી. બિનજરૂરી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વેપારમાં દરકે નાની-નાની વાતને ગંભીરતા પૂર્વક લો. વાતચીતમાં સાવધાની જાળવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાવુકતાના કારણે તમે તમારું નુકસાન કરી શકો છો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

"મકરઃ"(ખ,જ)-
મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ સામે આવી શકે છે. આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. પારિવારિક મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
આર્થિક મામલે વધારે સમજણ અને ચર્ચા-વિચારણાં કરીને નિર્ણય લો. કાર્યક્ષેત્રમાં તમને તમારી આવડત દર્શાવવાની તક મળશે.