રીપોર્ટ@આસામ: શરૂ થયો બિહુ તહેવાર, પ્રાણીઓની પૂજા થાય છે, જાણો આ તહેવારની અનોખી પરંપરાઓ
બોહાગ બિહુનો તહેવાર પાકની લણણીની ઉજવણીનો સંકેત આપે છે.
Apr 15, 2023, 18:45 IST

આ તહેવારને આસામના નવા વર્ષનું પ્રતીક પણ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ તહેવાર 7 દિવસ સુધી ઉજવવામાં આવે છે.