રિપોર્ટ@દેશ: અમેરિકાના ઓક્લાહોમા સીટીમાં ગુજરાતીની હત્યા કરવામાં આવી

ગુજરાતીની હત્યા કરવામાં આવી
 
રિપોર્ટ@દેશ: અમેરિકાના ઓક્લાહોમા સીટીમાં ગુજરાતીની હત્યા કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં મર્ડર, મારા-મારી, ચોરી, બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. દરરોજ આ બધા ગુનાઓ સામે આવતા હોય છે. અમેરિકાના ઓક્લાહોમા સીટીમાં ગુજરાતીની હત્યા કરવામાં આવી.

હેમંત મિસ્ત્રી નામના આધેડને અમેરિકને બોલાચાલી બાદ મુક્કો મારી દીધો. જે બાદ અડધા કલાકમાં જ હેમંતભાઈનું બ્રેઈન હેમરેજથી મોત થયું.હેમંતભાઈ મૂળ નવસારીના હતા અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા હતા.