રિપોર્ટ@દેશ: ભાજપના જ નેતાને પોતાના સાંસદનો ડર, સીધો PM મોદીને પત્ર લખી મદદ માગી
PM મોદીને પત્ર લખી મદદ માગી
Jun 25, 2024, 15:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં બનેલી દુર્ઘટનાએ લોકોના હૃદય કંપાવી ઉઠ્યા હતા. રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ બંધની અપીલ સામે કોંગ્રેસ અને ભાજપના નેતા જે સ્કૂલમાં ટ્રસ્ટી છે એ સ્કૂલ જ ચાલુ રહેતા કાનાફૂસી ચાલુ થઈ છે.
અમદાવાદ ભાજપે પોતાના કાર્યકરોને માહિતી લીક ના થાય એ માટે શું સૂચના આપી. ગીર સોમનાથના ભાજપના કાર્યકરને જૂનાગઢના ભાજપના જ સાંસદથી ડર લાગી રહ્યો છે. આ કાર્યકર કોણ છે અને તેણે સીધો વડાપ્રધાનને પત્ર લખ્યો અને મદદ માગી.