રિપોર્ટ@દેશ: BSFએ કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સના 20 પેકેટ ઝડપી પાડ્યા

ડ્રગ્સના 20 પેકેટ ઝડપી પાડ્યા 
 
રિપોર્ટ@દેશ: BSFએ  કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સના 20 પેકેટ ઝડપી પાડ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. દરિયાકાંઠેથી વારંવાર ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે.  કચ્છના સમુદ્રકાંઠેથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું છે.

BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સે ભુજના જખૌ પાસેથી ડ્રગ્સના 20 પેકેટ ઝડપ્યા છે...જણાવી દઈએ કે, છેલ્લા છેલ્લા 1 મહિનામાં કચ્છમાંથી ડ્રગ્સનાં 170 પેકેટ મળી આવ્યા છે.