રિપોર્ટ@દેશ: ગુજરાતના ચાર મુખ્યમંત્રી સાથે કાર્ય કરનાર અધિકારીની CMOમાંથી વિદાય
અધિકારીની CMOમાંથી વિદાય
Updated: Jun 30, 2024, 08:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં કેટલાક અધિકારીઓની વયમર્યાદ પૂરી થતા નિવૃત થતા હોય છે. ગુજરાતના ચાર મુખ્યમંત્રી સાથે કાર્ય કરનાર અધિકારીની CMOમાંથી વિદાય થઈ છે.
આજે એટલે કે 30મી જૂને કે. કૈલાશનાથનનો એક્સટેન્શન અને 6 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થાય છે, આથી તેમની સેવા નિવૃતિના એક દિવસ પહેલા જ વિદાય સન્માન આપવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, 18 વર્ષ સુધી કે. કૈલાસનાથનને સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું હતું.