વેપાર@દેશ: સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 85,103 પર બંધ અને નિફ્ટીમાં પણ 226 પોઈન્ટ ઘટાડો

NSE પર રિયલ્ટી સેક્ટર સૌથી વધુ ઘટ્યું, જેમાં 3.53% ઘટાડો થયો.
 
વેપાર@દેશ: સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટીને 85,138 પર બંધ, નિફ્ટીમાં 143 પોઈન્ટનો ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રબજારમાં વધારો અને  ઘટાડો જોવા મળતો જ હોય છે.  સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 85,103 પર બંધ થયો. નિફ્ટી પણ 226 પોઈન્ટ ઘટીને 25,961 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર ઘટીને બંધ થયા. BEL, ટ્રેન્ટ અને ઝોમેટોના શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં 5%નો ઘટાડો થયો. કુલ 19 શેરોમાં 1% થી 5નો ઘટાડો થયો.

નિફ્ટીના 50 માંથી 47 શેર ઘટીને બંધ થયા. NSE પર રિયલ્ટી સેક્ટર સૌથી વધુ ઘટ્યું, જેમાં 3.53% ઘટાડો થયો. મીડિયા, PSU બેંકો અને હેલ્થકેર શેર 3% સુધી ઘટ્યા.