રમત@ક્રિકેટ: અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Nov 8, 2026, 11:28 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંડર-19 એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે 9 ઓવર બાદ 21 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર અને યશવર્ધન સિંહ ચૌહાણ ક્રીઝ પર છે.

