દેશઃ આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, 10-15 વર્ષ જૂના ડીઝલ વાહનોના રજિસ્ટ્રેશન રદ્દ થઈ જશે
file fhoto

અટલ  સમાચાર ડેસક 

એનજીટીના નિર્દેશોને ધ્યાનમાં રાખીને  તરફથી આ સંદર્ભે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પરિવહન વિભાગના આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં એવા બધા ડીઝલ વાહનોનું દિલ્હી સરકારના પરિવહન વિભાગદિલ્હી સરકારના પરિવહન જેના 10 વર્ષ પૂર્ણ થઇ ગયા છે અથવા થઇ રહ્યાં  છે.  10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓ માટે દેશમાં ગમે ત્યાં  એનઓસી જાહેર કરી શકાય છે. જોકે, આ શરતોને આધીન રહેશે કે જે સ્થાનો માટે એનઓસી જાહેર કરવામાં નહીં આવે ત્યાં ફરીથી રજીસ્ટ્રેશન માટે  પ્રતિબંધનો આદેશ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આદેશમાં કહેવામાં આવ્યું છે કે માલિકોની પાસે પોતાના 10 વર્ષ જૂના ડીઝલ અથવા 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઈલેક્ટ્રીક વાહનોમાં ફેરફારનો વિકલ્પ પણ હશે. જો તેઓ તેનો ઉપયોગ ચાલુ રાખવા માગતા હોય. તેમને આવા વાહનોને વિભાગ તરફથી પંસદ કરેલી એજન્સીઓ દ્વારા ઈલેક્ટ્રીક કિટ લગાવવી પડશે. અન્ય દરેક મામલામાં 10 વર્ષથી જૂના અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને સ્ક્રેપ કરવુ એકમાત્ર રસ્તો હશે. પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમ આવા વાહનોને જપ્ત કરી અધિકૃત વેન્ડરો દ્વારા સ્ક્રેપિંગ માટે મોકલી રહી છે.  અને તેની અવર-જવર પર પ્રતિબંધથી સંબંધિત નિર્દેશ જાહેર કર્યા છે. જુલાઈ 2016માં એક આદેશમાં ટ્રીબ્યુનલે કહ્યું કે 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન માટે તેમના નિર્દેશનું કડક પાલન કરવામાં આવે.


જૂના વાહનોની સંખ્યાના મામલે ઉત્તર પ્રદેશ અને કેરળ પણ સર્વોચ્ચ ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં 20 વર્ષથી જૂની 26.20 લાખ, કેરળમાં 20.67 લાખ, તામિલનાડુમાં 15.99 લાખ અને પંજાબમાં 15.32 લાખ વાહનો છે. આ રીતે દેશમાં કુલ 2.14 કરોડ એવા વાહનો  છે, જે 20 વર્ષથી જૂની છે. જેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપના આંકડા સામેલ નથી. કારણકે આ રાજ્ય કેન્દ્રીય વાહન પોર્ટલ પર નથી.