રિપોર્ટ@દેશ: સુનિતા વિલિયમ્સની સલામતી માટે વતનમાં પ્રાર્થના, જાણો વધુ વિગતે
સલામતી માટે વતનમાં પ્રાર્થના
Jun 28, 2024, 19:03 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. 13 જૂને અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરનાર સુનિતા વિલિયમ્સ હજુ પરત ન આવતા તેમના મૂળ વતન કડીના ઝૂલાસણમાં પ્રાર્થના કરવામાં આવી.
શાળાના બાળકોએ આજે અખંડ જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરી.જો કે નાસાએ વિલિયમ્સ 6 જૂલાઈએ પરત ફરશે તેવું જાહેર કર્યું છે.