વેપારઃ જુલાઇ મહિનામા આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક બુધવારથી જુલાઇ મહીનાની શરૂઆત થઇ રહી છે. એવામાં એ પણ જરૂરી છે કે અત્યારથી જ લોકોને પોતાના બેંક સાથે જોડાયેલી જાણકારી મળી જાય જેથી કોઇ જરૂરી કામ ન અટકાય. એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે આગામી મહિને આવનાર રજાઓ જેથી સમયસર તમે કામ પતાવી શકો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વેપારઃ જુલાઇ મહિનામા આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

બુધવારથી જુલાઇ મહીનાની શરૂઆત થઇ રહી છે. એવામાં એ પણ જરૂરી છે કે અત્યારથી જ લોકોને પોતાના બેંક સાથે જોડાયેલી જાણકારી મળી જાય જેથી કોઇ જરૂરી કામ ન અટકાય. એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે આગામી મહિને આવનાર રજાઓ જેથી સમયસર તમે કામ પતાવી શકો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તમામ સરકારી અને ખાનગી બેંકોમાં કેટલીક રજાઓ અનિવાર્ય છે. મહિનામાં આગામી તમામ રવિવાર અને બીજા શનિવારે બેંક બંધ રહેશે. આ મુજબ 5, 11, 12, 19, 25 અને 26 જુલાઇના રોજ શનિવાર અને રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 30 અથવા 31 જુલાઇના રોજ બકરી ઇદનો તહેવાર આવવાનો છે. તો કુલ મળીને આગામી મહિને સતત 7 દિવસ બેંકોમાં કામ બંધ રહેશે.

સરકારી કેલેન્ડરના અનુસાર ઓગસ્ટ મહિનામાં પણ બેંકની રજાઓ છે. ઓગસ્ટ મહિનામાં રક્ષા બંધન અને કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર પણ છે.