અપડેટ@દેશ: પીએમ મોદીએ સરકારી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત દરમિયાન બેંગલુરુથી તેજસ ફાઈટરમાં ઉડાન ભરી
કામની સમીક્ષા કરવા બેંગલુરુ પહોચ્યાં હતા.
Nov 25, 2023, 12:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પીએમ મોદીએ સરકારી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત દરમિયાન બેંગલુરુથી તેજસ ફાઈટરમાં ઉડાન ભરી છે. વડાપ્રધાન તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવા બેંગલુરુ પહોચ્યાં હતા.