દુ:ખદ@દેશ: કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો

અંતિમ સંસ્કાર કરવામાં  આવ્યો 
 
દુ:ખદ@દેશ: કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો  અંતિમ સંસ્કાર કરવામાં  આવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં હાર્ટએટેકથી મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હૃદય રોગના કારણે મોતના બનાવો સામે આવતા હોય છે. વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

 67 વર્ષની વયે હૃદય રોગના હુમલાના કારણે ગત 8 જુલાઇના રોજ અમેરિકામાં નિધન થયું હતું.

તેમના પાર્થિવ દેહને અમેરિકાથી વડોદરા લાવવામાં આવ્યો, જ્યાં આજે તેમની અંતિમ વિધી કરવામાં આવી.