કાંકરેજ તાલુકામાં ભાજપની ખાટલા બેઠકનો ધમધમાટ
અટલ સમાચાર, ભગવાન રાયગોર લોકસભા ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં ભાજપે ખાટલા બેઠકો શરૂ કરી છે. જેમાં વડા અને તાતીયાણા સહિતના ગામોમાં ભાાપી આગેવાનો અને સમર્થકોને ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો ગ્રામજનોને વડાપ્રધાન નરેન્દ્વ મોદી ભારતને વિશ્વગુરૂ બનાવવા જઈ રહ્યા હોવાનુ તેમજ 5વર્ષમાં ભારત દુનિયાના તમામ દેશોને વિકાસમાં પાછળ છોડી દેશ હરણફાળ ભરી રહ્યાનું કહી
Jan 9, 2019, 15:49 IST

અટલ સમાચાર, ભગવાન રાયગોર
લોકસભા ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં ભાજપે ખાટલા બેઠકો શરૂ કરી છે. જેમાં વડા અને તાતીયાણા સહિતના ગામોમાં ભાાપી આગેવાનો અને સમર્થકોને ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો ગ્રામજનોને વડાપ્રધાન નરેન્દ્વ મોદી ભારતને વિશ્વગુરૂ બનાવવા જઈ રહ્યા હોવાનુ તેમજ 5વર્ષમાં ભારત દુનિયાના તમામ દેશોને વિકાસમાં પાછળ છોડી દેશ હરણફાળ ભરી રહ્યાનું કહી ભાજપ તરફ આકર્ષી રહ્યા છે. તેમની સાથે તાલુકા ભાજપ મહામંત્રી પ્રજાપતી, શક્તિપીઠના પ્રમુખ જશવંતભાઈ રાવળ, કિશાન મોરચાના પ્રમુખ બાબુભાઈ પટેલ, ગામના આગેવાન ત્રીકમજી ઠાકોર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.