જાણો કેવી સુવિધાઓ મળશે નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ?

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં વી.એસ. હોસ્પિટલના સંકુલ ખાતે બનેલી નવી સરદાર વલ્લભભાઈ પટેલ(SVP) હોસ્પિટલનું વડાપ્રધાન મોદી આજે લોકાર્પણ થનાર છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત વી એસ હોસ્પિટલ પાછળ નવી અદ્યતન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલ રાજ્યની સૌ પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બની રહેશે. અહીં દર્દીઓના મેડિકલ રેકોર્ડ જાળવી રાખવા માટે ખાસ સોફ્ટવેરની મદદ લેવામાં આવશે.
 
જાણો કેવી સુવિધાઓ મળશે નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ?

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં વી.એસ. હોસ્પિટલના સંકુલ ખાતે બનેલી નવી સરદાર વલ્લભભાઈ પટેલ(SVP) હોસ્પિટલનું વડાપ્રધાન મોદી આજે લોકાર્પણ થનાર છે.

જાણો કેવી સુવિધાઓ મળશે નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ?
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત વી એસ હોસ્પિટલ પાછળ નવી અદ્યતન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલ રાજ્યની સૌ પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બની રહેશે.

જાણો કેવી સુવિધાઓ મળશે નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ?

અહીં દર્દીઓના મેડિકલ રેકોર્ડ જાળવી રાખવા માટે ખાસ સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. રુપિયા 750 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલની ઈમારતમાં 18માં માળે હેલિપેડની સુવિધા રાખવામાં આવશે, જેથી કરીને મેડિકલ ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય.

જાણો કેવી સુવિધાઓ મળશે નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ?

આ હોસ્પિટલમાં 1500 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં 1300 જનરલ બેડ અને 200 સ્પેશિયાલિટી રુમ રાખવામાં આવ્યા છે.
અમદાવાદની સૌથી ઊંચી અને અત્યાધૂનિક હોસ્પિટલમાં દર્દીઓને મળવારી સુવિધાઓના વાત કરવામાં આવે તો 18 ફૂટબોલના ગ્રાઉન્ટ જેટલા વિસ્તારમાં આ ઈમારત ફેલાયેલી છે.

જાણો કેવી સુવિધાઓ મળશે નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ?

આ હોસ્પિટલની ઊંચાઈ 78 મીટરની છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં મેડિકલ ગેસલાઈન 32 કિલો મીટર, જ્યારે વોટર ડ્રેનેજ લાઈન 155 કિલો મીટરની છે.
આ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ખાસ જર્મનીથી લાઈટ મંગાવવામાં આવી છે, જેની 1 લાઈટની કિંમત અંદાજે 24 લાખ રુપિયાની છે.
આ હોસ્પિટલને 3 ભાગમાં વેચવામાં આવી છે, જેમાં A વિભાગમાં ક્રિટીકલ ઈમરજન્સી અને ઓપરેશન થિયેટર છે. જ્યારે B અને C વિભાગમાં વોર્ડની સુવિધા રાખવામાં આવી છે.
આ ઉપરાંત 1500થી વધુ માણસ વેઈટીંગ રુમમાં બેસી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 600 CCTV કેમેરાથી સૌની ઉપર નજર રાખવામાં આવશે.