સરકારી નોકરીઃ બેરોજગાર માટે સોનેરી તક, 86 પદ પર એપ્રેન્ટીસ માટે ભરતી, આજે જ કરો અરજી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

 મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે 86 ગ્રેજ્યુએટ/ડિપ્લોમા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 25 જાન્યુઆરી, 2022 સુધીમાં આ એપ્રેન્ટીસ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. એન્જિનિયરીંગ અને ટેકનોલોજીની ડિગ્રી મેળવનાર અથવા એન્જિનિયરીંગ અને ટેકનોલોજીમાં ડિપ્લોમાનું સર્ટીફિકેટ મેળવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ મુંબઈમાં કામ કરવાનું રહેશે.


ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ (Graduate Apprentices)

સ્ટેચ્યુટરી યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત થયેલ એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઈન્સ્ટીટ્યુટમાંથી એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ પ્રોફેશનલ એકમમાંથી એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.


શૈક્ષણિક લાયકાત    સ્ટેચ્યુટરી યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત થયેલ એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત થયેલ સ્ટેટ કાઉન્સિલ અથવા ટેકનિકલ એજ્યુકેશન બોર્ડમાંથી એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા    ઓનલાઇન અરજી દ્વારા
અરજી કરવાની ફી    નિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ    25-1-2022
ભરતીની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે    અહીંયા ક્લિક કરો

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ડિપ્લોમા એપ્રેન્ટીસ (Diploma Apprentices)
રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત થયેલ સ્ટેટ કાઉન્સિલ અથવા ટેકનિકલ એજ્યુકેશન બોર્ડમાંથી એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

આ પણ વાંચો : BHEL Recruitment 2022: એન્જીનિયર-સુપરવાઈઝરના પદો પર ભરતી, 71,000 સુધી મળશે પગા

રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટિટ્યુટમાંથી એન્જિનિયરીંગ અથવા ટેકનોલોજીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

અન્ય પદ માટેની શૈક્ષણિક લાયકાત વિશે નોટિફિકેશનમાં જાણકારી આપવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવાની રહેશે?

ઉમેદવાર અધિકૃત વેબસાઈટપરથી 25 જાન્યુઆરી, 2022 સુધીમાં અરજી કરી શકે છે.

અરજી કરવાની અંતિમ તારીખ: 25 જાન્યુઆરી, 2022

માન્ય થયેલ અરજીઓનું લિસ્ટ ક્યારે જાહેર થશે: 28 જાન્યુઆરી, 2022

ઈન્ટરવ્યૂ માટેના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થવાની તારીખ: 4 ફેબ્રુઆરી, 2022