આરોગ્યઃ પેટમાં ગેસ થતો હોય તો માત્ર 3 મિનિટમાં ગેસ કઈ રીતે દૂર કરવો તેનો ઉપાય જાણો

પાવડર તૈયાર થઈ જાય પછી એક તપેલી લો એની અંદર 1 ગ્લાસ જેટલું હુંફાળું પાણી ગરમ કરો,આ ગરમ પાણીની અંદર એક ચમચી જેટલો આ પાવડર નાખો
 
file photo
સૌથી પહેલા તો 2 ચમચી જીરું, 2 ચમચી અજમો, અને 2 ચમચી ધાણા લો.ઉપર જણાવેલ 3 વસ્તુઓને મિકચરની અંદર દળીને પાવડર બનાવો.પાવડર તૈયાર થઈ જાય પછી એની અંદર અડધી ચમચી સિંધવ મીઠું મિક્સ કરો.

અટલ સમાચાર, ડેસ્ક


જો તમને પેટમાં ગેસ થતો હોય તો માત્ર 3 મિનિટમાં ગેસ કઈ રીતે દૂર કરવો એ માટેનો ઉપાય જાણીશું.સૌથી પહેલા તો 2 ચમચી જીરું, 2 ચમચી અજમો, અને 2 ચમચી ધાણા લો.ઉપર જણાવેલ 3 વસ્તુઓને મિકચરની અંદર દળીને પાવડર બનાવો.પાવડર તૈયાર થઈ જાય પછી એની અંદર અડધી ચમચી સિંધવ મીઠું મિક્સ કરો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

હવે આ પાવડર તૈયાર થઈ જાય પછી એક તપેલી લો એની અંદર 1 ગ્લાસ જેટલું હુંફાળું પાણી ગરમ કરો,આ ગરમ પાણીની અંદર એક ચમચી જેટલો આ પાવડર નાખો.એને ચમચીથી હલાવી દો,આવું દરરોજ જમવાના એક કલાક પછી તમે બપોરે અને સાંજે બે ટાઈમ ઉપયોગ કરી શકો છો.


જો તમને પેટમાં ગેસ થયો છે અને આ વસ્તુને મિક્સ કરીને પી જશો તો માત્ર 3 મિનિટમાં જ તમને ગેસથી રાહત મળશે.હા પણ મિત્રો,એક ખાસ બાબત,આ માહિતી તમને ઉપયોગી થઈ શકે છે.પરંતુ જો તમને બીજી કોઈ તકલીફ હોય તો તમે યોગ્ય ડોક્ટરની સલાહ લઈ આનો ઉપયોગ કરવા વિનંતી.