નોકરીઃ એર ઈન્ડિયામાં 592 જગ્યાની ભરતી, રસ ધરાવતા ઉમેદવારો ફટાફટ અરજી કરો

રીસ્ક મેનેજર – ગ્લોબલ એસોસિયેશન ઓફ રીસ્ક (GARP)માંથી ફાઇનાન્સિયલ રીસ્ટ મેનેજમેન્ટનું સર્ટિફીકેટ મેળવેલું હોવું જરૂરી છે. અથવા
 
b job

 અટલ સમાચાર, ડેસ્ક

ભૂતકાળમાં એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડતરીકે ઓળખાતી એઆઈ એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા હેન્ડીમેન/હેન્ડીવુમન, કસ્ટમર એજન્ટ, યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરની પોસ્ટ માટે ભારતીય નાગરિકો (પુરુષ અને સ્ત્રી) પાસેથી અરજીઓ મંગાવાઇ છે. રેમ્પ સર્વિસ એજન્ટ, જુનિયર એક્ઝિક્યુટિવ-ટેક્નિકલ, ડ્યુટી મેનેજર-ટર્મિનલ, Dy. ટર્મિનલ મેનેજર-PAX, કોલકાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને ઉત્તર પ્રદેશમાં લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટના આધારે ગ્રાઉન્ડ ડ્યુટી માટે ટર્મિનલ મેનેજર માટેની ભરતી હાથ ધરવામાં આવી છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ  તારીખ આજે બુધવારે  27-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.  

કોલકાતા એરપોર્ટ વેકેન્સી:

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ટર્મિનલ મેનેજર - 1
ઇકોનોમિસ્ટ – ઇકોનોમિક્સ/ ઇકોનોમેટ્રીક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી હોવી આવશ્યક છે.

સ્ટેટીસ્ટીફીકેશન – સ્ટેટીસ્ટીક્સમાં માસ્ટર/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી હોવી જરૂરી છે.

રીસ્ક મેનેજર – ગ્લોબલ એસોસિયેશન ઓફ રીસ્ક (GARP)માંથી ફાઇનાન્સિયલ રીસ્ટ મેનેજમેન્ટનું સર્ટિફીકેટ મેળવેલું હોવું જરૂરી છે. અથવા

PRIMA ઇન્સ્ટિટ્યૂટમાંથી અથવા CFA ઇન્સ્ટિટ્યૂટમાંથી ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (CFA) અથવા CA/ICWA અથવા ICIA/ISACA તરફથી સર્ટિફાઇડ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ ઑડિટર (CISA) સર્ટિફિકેટ/ડિપ્લોમા ઑફ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ ઑડિટર (DISA) તરફથી પ્રોફેશનલ રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેશન મેળવેલું હોવું જરૂરી છે.

ક્રેડિટ એનાલિસ્ટ - ફાઇનાન્સમાં બે વર્ષ ફૂલ ટાઇમ એમબીએ/ પીજીડીએમ ઇન ફાઇનાન્સ/ CA / ICWA કરેલું હોવું જરૂરી છે.

ક્રેડિટ ઓફિસર્સ - કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 60% માર્કસ સાથે ડિગ્રી (ગ્રેજ્યુએશન)

ટેક અપ્રેઝલ - એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી અથવા માસ્ટર્સ/પીજી ડિપ્લોમા સાથે એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે.

આઈટી ઓફિસર્સ- ડેટા સેન્ટર - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી CSE/IT/ માં BE/B.Techમાં ફર્સ્ટ ડિવિઝન (ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે) /MCA/ M.Sc(IT)માં E&C અથવા ફર્સ્ટ ડિવિઝન (ઓછામાં ઓછા 60% ગુણ).