આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સાબરકાંઠા

સાબરકાંઠાના ધનસુરા આર્ટ્સ & કોમર્સ કોલેજમાં NSS ના ઉપક્રમે 25 January રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિધાર્થીઓને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉજવણીમાં સાબરકાંઠાના ધનસુરા આર્ટ્સ & કોમર્સ કોલેજના વિધાર્થીઓ તથા સ્ટાફ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code