આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,  પાલનપુર (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની કડક અમલવારીને  લઈ જે.એચ.સિંધવ I/C પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પો.સ.ઇ. એન.એન.પરમાર, નરેશભાઈ, મહેશભાઈ, કુલદીપસિંહ, જયપાલસિંહ, ભરતભાઇ, મિલનદાસ તથા મહેશભાઈની ટીમેં ભીલડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

Lcb palanpurદરમ્યાન ખેટવા રોડ પર નાકાબંધી કરી બે ગાડી પકડી પાડેલ જેમાં પાઈલોટિંગ ગાડી જોતા ચાલક જહુભા બદસિંગ વાઘેલા, રહે.ઝેરડા, તા.ડીસા, જી. બનાસકાંઠા તથા બીજી ગાડીમાં ગાડી ચાલક ચેતનજી બચુજી ઠાકોર, રહે.ગગલાસણ, તા.સિદ્ધપુર, જી.પાટણ તથા અન્ય ઈસમ ગમનસિંહ પ્રતાપસિંહ ઠાકોર, રહે.ગગલાસણ, તા.સિદ્ધપુર, જી.પાટણવાળાઓ પકડાઈ જઇ વિદેશીદારૂ/બિયર કુલ બોટલ નંગ-288 કી.રૂ 28,800/- તથા ગાડી નંગ-2 કી.રૂ.4,00,000/- તથા મોબાઈલ નંગ-3 કી. રૂ.3000/- એમ મળી કુલ મુદ્દામાલ કી.રૂ.4,31,800/-મળી આવેલ હોઈ તેની વિરુદ્ધ ભીલડી પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code