તક@મહેસાણાઃ જીઆઇડીસી કોમ્યુનિટી હોલમાં ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચા, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાના ઔધોગિક ભરતી મેળો જી.આઇ.ડી.સી કોમ્યુનિટી હોલ, પાણીની ટાંકી મહેસાણા ખાતે 15 નવેમ્બરે 2019ના રોજ ઔધોગિક ભરતી મેળો યોજાનાર છે. ભરતી મેળામાં ભાગ લેવા માંગતા મહેસાણા જિલ્લાના રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટા નંગ -5 ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવાયું છે.
 
તક@મહેસાણાઃ જીઆઇડીસી કોમ્યુનિટી હોલમાં ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચા, મહેસાણા

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાના ઔધોગિક ભરતી મેળો જી.આઇ.ડી.સી કોમ્યુનિટી હોલ, પાણીની ટાંકી મહેસાણા ખાતે 15 નવેમ્બરે 2019ના રોજ ઔધોગિક ભરતી મેળો યોજાનાર છે.

ભરતી મેળામાં ભાગ લેવા માંગતા મહેસાણા જિલ્લાના રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટા નંગ -5 ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવાયું છે. તેમ રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.