આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠાના કાંકરેજમાંથી વધુ એક વખત રેતી ચોરી કરતા તત્વોને ઝડપી પડાયા છે. કાંકરેજ તાલુકાના વડા બલોચપુર રોડ પરથી મામલતદાર સજજનસિંહ ચૌહાણે GJ 18 X 8833 નંબરના ડમ્પરને રોકી તપાસ કરતા તેમાંથી ઓવરલોડ રેતી ભરેલી હોવાથી તે ડમ્પરની અટકાયત કરી થરા પોલીસ સ્ટેશનને લઇ જવાયું હતુ. કાંકરેજ વિસ્તારમાં વારંવાર રેતીથી ઓવરલોડ ભરેલા ડમ્પર પકડાતા હોય છે. જેમાં વધુ એક ઓવરલોડ રેતી ડમ્પરને કાંકરેજ મામલતદારે ઝડપી પાડપા ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી ભરી જતા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code