આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

પાલનપુરની માવજત હોસ્પિટલને પાંચ વર્ષ પુર્ણ કરતા સંસ્થા ઘ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પાલનપુર સ્થિત શ્રી સી.એમ.ચોકસી ચેરીટેબલ ટસ્ટ સંચાલિત માવજત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલને પાંચ વર્ષ પુર્ણ થતા અમદાવાદના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સ ઘ્વારા દર્દીઓને તપાસવા માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેગા કેમ્પમાં 200 થી વધુ દર્દીઓએ લાભ લઇ કેમ્પને સફળ બનાવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code