પાલનપુર: તાલુકા વિકાસ અધિકારી વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી) પાલનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી વય નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ વિરપુર આશ્રમ ખાતે યોજાયો હતો.૩૦ જુનના દિવસે વય નિવૃત થયેલા પાલનપુર તાલુકા પંચાયતના ટીડીઓ કિર્તીભાઇ પરમારનો વિદાય સમારંભ વિરપુર આશ્રમ ખાતે યોજાયો હતો. વિદાય સમારંભમાં વિરપુર આશ્રમના મહંત તથા જિલ્લા વિકાસ અધિકારી,બ.કા. પાલનપુર, તાલુકા પંચાયત પ્રમુખ,
 
પાલનપુર: તાલુકા વિકાસ અધિકારી વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

પાલનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી વય નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ વિરપુર આશ્રમ ખાતે યોજાયો હતો.૩૦ જુનના દિવસે વય નિવૃત થયેલા પાલનપુર તાલુકા પંચાયતના ટીડીઓ કિર્તીભાઇ પરમારનો વિદાય સમારંભ વિરપુર આશ્રમ ખાતે યોજાયો હતો.

પાલનપુર: તાલુકા વિકાસ અધિકારી વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

વિદાય સમારંભમાં વિરપુર આશ્રમના મહંત તથા જિલ્લા વિકાસ અધિકારી,બ.કા. પાલનપુર, તાલુકા પંચાયત પ્રમુખ, પાલનપુર તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેર વશરામભાઇ રાઠોડ, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ભિખુસિહ પરમાર, એ‌.જી.પરમાર, રસીકભાઇ મોઢ, મનરેગા શાખા, કર્મચારી રમેશભાઇ પરમાર, કોંગ્રેસ અગ્રણી મુકેશભાઇ ચૌહાણ સહીત મોટી સંખ્યામાં તલાટીઓ હાજર રહીને તાલુકા વિકાસ અધિકારી કીર્તિભાઇ પરમારને માનભેર સાલ ઓઢાડીને ભેટ સોગાદો આપીને વિદાય માન કરાયા હતા.