આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

પાલનપુરમાં માન સરોવર તળાવ પાસે આવેલ હરિપુરા પ્રા.શાળામાં 250 જેટલા બાળકોને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ.કા. બ્રાન્ચના ડી.ડી.આર. ટીમના મેમ્બરો દ્વારા કડી ખીચડી જમાડીને સ્વ: શાંતિભાઈ પ્રજાપતિનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ગુરૂવારે વેલન્ટાઇન ડે પણ હોવાથી પણ બાળકોમાં અનેરી ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે રેડક્રોસ સેક્રેટરી સબાનાબેન પઠાણ, કારોબારી સદસ્ય સાગરભાઈ, જયેશભાઇ પવનભાઈ, હિતેશભાઈ અને સ્વ.શાંતિભાઈની દીકરી હર્ષાબેન અને ભત્રીજો જીતેન્દ્રભાઈ અને શાળાના આચાર્ય પરેશભાઈ અને શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code