આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના પંકજ સોલંકી ભારતીય સેનામાં મહાર રેજીમેન્ટ, ગ્વાલિયર ખાતે સેવા નિવૃત થતા શનિવારે માદરે વતને આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ઢેલાણા ગ્રામજનો તથા ધાન્ધાર વણકર સેવા સંગઠન દ્વારા વંદેમાતરમ તથા ભારત માતાકી જયના નારા સાથે સેવા નિવૃત જવાનને આવકારી ઢોલ નગારા વગાડી પોતાના નિવાસ સ્થાન સુધી લઈ જવાયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code