પાટણ: વાગદોડમાં રબારી સમાજનો ૧૧મો સમૂહલગ્નોત્સવ યોજાયો
અટલ સમાચાર, પાલનપુર પાટણના નકળંગધામ વાગડોદ ખાતે રબારી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૧મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં બલવંતસિંહ રાજપૂત (ચેરમેન જીઆઇડીસી ગુજરાત)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે નકલંગ મહારાજ, વિનુભાઈ પ્રજાપતિ પ્રમુખ, જીલ્લા પંચાયત પાટણ, દેવાભાઈ દેસાઈ ચેરમેન જીલ્લા સંઘ, દશરથસિંહ સોલંકી ચેરમેન બાંધકામ સમિતિ, વિક્રમસિંહ ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કાનજીભાઇ દેસાઇ, જશુભાઈ
Apr 29, 2019, 13:34 IST

અટલ સમાચાર, પાલનપુર
પાટણના નકળંગધામ વાગડોદ ખાતે રબારી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૧મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં બલવંતસિંહ રાજપૂત (ચેરમેન જીઆઇડીસી ગુજરાત)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે નકલંગ મહારાજ, વિનુભાઈ પ્રજાપતિ પ્રમુખ, જીલ્લા પંચાયત પાટણ, દેવાભાઈ દેસાઈ ચેરમેન જીલ્લા સંઘ, દશરથસિંહ સોલંકી ચેરમેન બાંધકામ સમિતિ, વિક્રમસિંહ ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કાનજીભાઇ દેસાઇ, જશુભાઈ પટેલ, સુરપાલસિંહ તથા મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.