પાટણઃ આદર્શ આચારસંહિતા અમલ હેઠળ 940 હથિયાર લાયસન્‍સ જમા લેવાયા

અટલ સમાચાર, પાટણ 03 પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન પાટણ જિલ્લામાં અમલી બનેલી આદર્શ આચારસંહિતા અને કાયદો વ્યવસ્થાના નિયમનના ભાગે જિલ્લા પોલીસ વિભાગે 940 હથિયાર લાયસન્સ જમા લીધા છે. 137 અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લીધાં છે. 516 બિન જામીન લાયક વોરંટની બજવણી કરવામાં આવી છે. રૂ. 19080 ની કિંમતનો 9234 લીટર વોશ/દેશીદારૂ અને રૂ.
 
પાટણઃ આદર્શ આચારસંહિતા અમલ હેઠળ 940 હથિયાર લાયસન્‍સ જમા લેવાયા

અટલ સમાચાર, પાટણ

03 પાટણ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન પાટણ જિલ્‍લામાં અમલી બનેલી આદર્શ આચારસંહિતા અને કાયદો વ્‍યવસ્‍થાના નિયમનના ભાગે જિલ્‍લા પોલીસ વિભાગે 940 હથિયાર લાયસન્‍સ જમા લીધા છે. 137 અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લીધાં છે. 516 બિન જામીન લાયક વોરંટની બજવણી કરવામાં આવી છે. રૂ. 19080 ની કિંમતનો 9234 લીટર વોશ/દેશીદારૂ અને રૂ. 6600ની કિંમતનો 40 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.