આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ સંસદિય મતદાર વિભાગ લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અન્વયે તા. 23 એપ્રિલના રોજ લાકસભા ચૂંટણી યોજનાર હોઈ તે સંદર્ભે જીલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજી હતી.

આ બેઠકમાં નોડલ અધિકારી ઈ.ઈ.એ. અને જીલ્લા વિકાસ અધિકારી, નોડલ અધિકારી કાયદો અને પોલીસ અધિકારી, નોડલ અધિકારી ઈવીએમ અને વીવીપેટ મેનેજમેન્ટ અને નિવાસી અધિક કલેક્ટર, નોડલ અધિકારી એમ.સી.સી. અને નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નોડલ અધિકારી મટીરીયલ મેનેજમેન્ટ અને જીલ્લા આયોજન અધિકારી, નોડલ અધિકારી એમ.સી.એમ.સી, નોડલ એધિકારી સ્વીપ અને જીલ્લા શિક્ષણાધિકારી તેમજ નોડલ એધિકારી સાઈબર સીક્યુરીટી અને નાયબ પોલીસ અધિકારીઓની કામગીરીની જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમીક્ષ કરવામાં આવી હતી. તેમજ કામગીરી અંગે માર્ગદર્શક સુચનો આપવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code