આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણમાં શુકવારે સવારે એક એકટિવા અને બાઇક વચ્ચે અકસ્માત થતા મારામારી થઇ હતી. જેમાં એક વ્યકિતને ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

પાટણ શહેરમાં શુકવારે સવારે ૧૧ વાગ્યા આસપાસ સુભાષચોક નજીકથી પસાર થતી એકટિવા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને પક્ષો સામસામે આવી જઇ જાહેરમાં મારામારી કરતા ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો. જોકે સમગ્ર મારામારીની ઘટનામાં એક વ્યકિતને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code