પાટણ જીલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામે પશુપાલન શાખા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પશુપાલકોને જીલ્લા પંચાયતની વિવિધ યોજના સહિતની માહિતી આપવામાં આવી હતી. જેમાં મહેમદાવાદ જીલ્લા પંચાયત સીટના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ લવજી ઠાકોર, પૂર્વ અધ્યક્ષ જોરાજી ઠાકોર, A.P.M.Cના ચેરમેન અમથાભાઈ ચૌધરી, અજમલજી ઠાકોર, ભોજાભાઈ આહીર, પશુપાલન અધિકારી સહિત
Feb 2, 2019, 18:21 IST

અટલ સમાચાર, પાટણ
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામે પશુપાલન શાખા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પશુપાલકોને જીલ્લા પંચાયતની વિવિધ યોજના સહિતની માહિતી આપવામાં આવી હતી. જેમાં મહેમદાવાદ જીલ્લા પંચાયત સીટના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ લવજી ઠાકોર, પૂર્વ અધ્યક્ષ જોરાજી ઠાકોર, A.P.M.Cના ચેરમેન અમથાભાઈ ચૌધરી, અજમલજી ઠાકોર, ભોજાભાઈ આહીર, પશુપાલન અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.