પાટણઃ રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી કરાશે
અટલ સમાચાર, પાટણ જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રિન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ કેમ્પમાં નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી. તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો, શૈક્ષણિક
Jan 1, 2021, 17:09 IST

અટલ સમાચાર, પાટણ
જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રિન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ કેમ્પમાં નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી. તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો અને પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, ઈમેઈલ આઈડી. તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે લાવવા.
રોજગાર કચેરી દ્વારા આયોજીત કેમ્પની તારીખ અને સ્થળ
ક્રમ કેમ્પની તારીખ કેમ્પનું સ્થળ
1 તા.12/1/2021
તાલુકા પંચાયત કચેરી, સિદ્ધપુર
૨ તા.14/1/2021
તાલુકા પંચાયત કચેરી, ચાણસ્મા
3 તા.17/1/2021
ગ્રામ પંચાયત કચેરી, સાંતલપુર
4 તા.22/1/2021
તાલુકા પંચાયત કચેરી, રાધનપુર