dhor mar
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ રાણકી વાવ નજીક કેટલા શખ્સોએ યુવાનના હાથ બાંધીને ઢોર માર મારતા હતા તે પાટણ શહેરના લોકોમાં ભય ઉભો થયો છે.

પાટણ જીલ્લામાં રાણકીવાવા નજીક કેટલા શખ્સો એ બુધવારે યુવાનના બન્ને હાથ બાંધીને ગડદાપાટુનો ઢોર માર આ ઘટના પગલે સમગ્ર પાટણની પ્રજામાં ભયની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સના દ્વારા ધારપુર ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. તેને મુઢમાર મારતા ગંભીર પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code