પાટણ: મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે સવિતાબેનની નિમણુંક

અટલ સમાચાર,પાટણ(પ્રિયકાન્ત શ્રીમાળી) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા કોગ્રેસ સમિતિના ગુજરાત અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની સુચનાથી રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર સવિતાબેન શ્રીમાળીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા કોગ્રેસ સમિતિના મહામંત્રી નિમણુંક કરવામાં આવી છે.
 
પાટણ: મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે સવિતાબેનની નિમણુંક

અટલ સમાચાર,પાટણ(પ્રિયકાન્ત શ્રીમાળી)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા કોગ્રેસ સમિતિના ગુજરાત અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની સુચનાથી રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર સવિતાબેન શ્રીમાળીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા કોગ્રેસ સમિતિના મહામંત્રી નિમણુંક કરવામાં આવી છે.