પાટણઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાયું
અટલ સમાચાર, ડીસા ગતરોજ 25/03/2019ના રોજ પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, પાટણ જીલ્લા ભાજપ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ લોકસભા ભાજપ પ્રભારી મયંકભાઈ નાયક, પાટણ
Mar 26, 2019, 12:09 IST

અટલ સમાચાર, ડીસા
ગતરોજ 25/03/2019ના રોજ પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, પાટણ જીલ્લા ભાજપ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ લોકસભા ભાજપ પ્રભારી મયંકભાઈ નાયક, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રોની ઉપસ્થિતિ રહી હતી.